Looking For Anything Specific?

New Gujarati Shayari In Gujrati Text | ગુજરાતી શાયરી સ્ટેટ્સ

New Gujarati Shayari In Gujrati Text | ગુજરાતી શાયરી સ્ટેટ્સ

રખડી છે તું મારી એકલતા ની સીમમા કદી? 
તારી જ મહોબ્બતના મેળા ભરાય છે અહીં
_____________________________________

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍
_____________________________________

એ શબ્દો જ છે જે ઘાયલ કરે છે આપણને બાકી   
એક સોઇની પણ શું હિંમત જે સ્પર્શ કરે આપણને..
_____________________________________

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!
_____________________________________

Gujarati shayari love

ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ! આજ તો રાતની સીમાઓ વધારી આપો.  
 _____________________________________
તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰
_____________________________________
ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન, એની ગઝલના બધા શેર મઠારી આપો.
_____________________________________

લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.
_____________________________________

ગુજરાતી શાયરી દર્દભરી

આંખમાં ભીનો ભેદ છે કે શું ? લાગણી પણ સફેદ છે કે શું ?  
નીકળે છે પવિત્ર ઉચ્ચારો ! તારું, તે ! નામ વેદ છે કે શું ?  
સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો, સીમને એનો ખેદ છે કે શું ?  
લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ બધું સંયમમાં કેદ છે કે શું ?
_____________________________________

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી
જાય તો સમજો પ્રેમ છે…
_____________________________________

નજરે નજર મળતી એમાં નહીં ઠેકો, નહીં તાલ,  
આછેરા ધૂંધટની આડે ઊછળે ઝાઝું વહાલ.
હવે જિંદગી ! તારો ચહેરો બતાવ અમારે તને ધારવાની નથી
_____________________________________

ચાલીશ તું જ્યાં જ્યાં સંગે મારા એ પથની ધૂળ ગુલાલ થઇ જશે, 
આંખો જો કદી થશે ભીની તારી, આંગળીઓ મારી રૂમાલ થઈ જશે..
_____________________________________

Gujarati shayari 2 line

ના છલકાયેલા આંસુઓ નો એમાં ભાર છે,  
ને ફીદા છે લોકો, કહે છે, આંખો કેટલી પાણીદાર છે !
_____________________________________

હુ ઝાંઝર નો ઝનકાર સાંભળવા આતુર હતો, 
અને એને આદત હતી ધીમે પગલે ચાલવાની....!
_____________________________________

ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.
_____________________________________

છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં...
વિચારમાં છું,
વસવાટ કરું કે વિસામો ?
_____________________________________

લવ શાયરી

મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો.....
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો....!!
_____________________________________

લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું....
_____________________________________

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે.
_____________________________________

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰
_____________________________________

ગુજરાતી શાયરી જિંદગી

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍
_____________________________________

અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩‍❤️‍👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊
_____________________________________

મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘
_____________________________________

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.

Post a Comment

0 Comments