New Gujarati Shayari In Gujrati Text | ગુજરાતી શાયરી સ્ટેટ્સરખડી છે તું મારી એકલતા ની સીમમા કદી? તારી જ મહોબ્બતના મેળા ભરાય છે અહીં _____________________________________
જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍 _____________________________________
એ શબ્દો જ છે જે ઘાયલ કરે છે આપણને બાકી એક સોઇની પણ શું હિંમત જે સ્પર્શ કરે આપણને.. _____________________________________
આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતા…
Social Plugin